મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "કિલ્લોલ" નું અક્ષરાંકન ૯૫% જેટલું 
પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  
પરિયોજના ક્રમાંક ૪૬ હેઠળ  કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા લિખિત વ્યક્તિ વિશેષના 
જીવન ચરિત્ર તરીકે "ઈશુ ખ્રિસ્ત" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



વિશ્વના સૌથી મોટા ધર્મોમાંના એકના સંસ્થાપક એવા ઈશુ ખ્રિસ્તના જીવન પર આધારિત આ 
કથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ 
શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%88%E0%AA%B6%E0%AB%81_%E0%AA%96%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4





આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to