મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "બુદ્ધ અને મહાવીર" નું અક્ષરાંકન પૂર્ણ 
થયું છે. ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડિંગ)કાર્ય ચાલુ છે. આ સાથે  પરિયોજના ક્રમાંક ૪૯ 
હેઠળ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા લિખિત વ્યક્તિ વિશેષના જીવન ચરિત્રની શ્રેણીનું 
એક અન્ય પુસ્તક "રામ અને કૃષ્ણ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



રામ અને કૃષ્ણના જીવન તેમ જ તેમના આધ્યાત્મને વણી લેતી આ કથાને વિકિસ્રોત પર 
ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3#.E0.AA.AA.E0.AA.B0.E0.AA.BF.E0.AA.AF.E0.AB.8B.E0.AA.9C.E0.AA.A8.E0.AA.BE.E0.AA.AE.E0.AA.BE.E0.AA.82_.E0.AA.9C.E0.AB.8B.E0.AA.A1.E0.AA.BE.E0.AA.B5.E0.AA.BE_.E0.AA.AE.E0.AA.BE.E0.AA.9F.E0.AB.87





આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to