મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા 
રચિત ચરિત્ર કથા  "રામ અને કૃષ્ણ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક રામ અને 
કૃષ્ણના જીવન અને દર્શનનો ટુંકો ચિતાર આપે છે. આ પરિયોજના ૦૨-૧૦-૨૦૧૪ ના દિવસે 
ચાલુ થઈ અને ૩૦-૧૦-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં  સતિષચંદ્ર પટેલ (ભરૂચ), 
અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધર્મેશભાઈ પિત્રોડા, વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મ�
 ��ંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



આ આધ્યાત્મિક ધાર્મિક રચનાના વાંચન માટે સૌ મિત્રોને સહર્ષ આમંત્રણ. વિકિસ્રોત પર 
આ પુસ્તકની લિંક 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to