મિત્રો,



વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "મામેરૂં" નું અક્ષરાંકન ૯૦% પૂર્ણ થયું 
છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  પરિયોજના ક્રમાંક ૫૧ 
હેઠળ ભક્ત કવિ શામળ લિખિત મહાકાવ્ય "અંગદવિષ્ટિ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય 
હાથમાં લઈએ છીએ. 



રામાયણના પાત્ર અંગદ રાવણને શાંતિવાર્તા કરવા - તેને સમજાવવા જાય છે તે ઘટનાને 
આવરી લેતી આ કાવ્ય કથા છે. આ કાવ્ય કથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ 
નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to