મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "પ્રભુ પધાર્યા" નું અક્ષરાંકન ૯૫% પૂર્ણ 
થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  પરિયોજના ક્રમાંક 
૫૪ હેઠળ કવિ શામળ કૃત નવલકથા "નંદબત્રીશી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ 
છીએ. 



આ કાવ્યકથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ 
જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6%E0%AB%80



આભાર.



સુશાંત સાવલા 

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to