મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગાંધીજી રચિત ઐતિહાસિક તવારીખ 
"દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક 
૨૦મી સદીની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓ દ્વારા તેમને થયેલા અન્યાય 
વિરોધી ચળવળ અને સત્યાગ્રહના જન્મની કથાને વર્ણવે છે. આ પરિયોજના ૨૪-૦૧-૨૦૧૫ ના 
દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૩-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં વ્યોમ(જુનાગ��
 �) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.



ગાંધીજીની આ ઐતિહાસિક રચનાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની 
કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3_%E0%AA%86%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to