મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ શામળ રચિત પદ્યકથા "નંદબત્રીશી"
ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૬-૦૧-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને
૧૭-૦૩-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં સતિષચંદ્રભાઈ પટેલ(ભરૂચ), હીરાવતી,
અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
કવિ શામળ ભટ્ટાની આ કાવ્ય કથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની
કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6%E0%AB%80
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu