મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "કુરબાનીની કથાઓ" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
૯૦% પૂર્ણ થયું છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૫૮ હેઠળ કવિ દામેાદર ખુશાલદાસ 
બોટાદકર રચિત કાવ્ય સંગ્રહ  "રાસતરંગિણી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ 
છીએ. 



આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર 
જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AA%BF%E0%AA%A3%E0%AB%80



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to