મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધીના 
લેખનોનું સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક  
ગાંધીજીના જન્મથી લઈને તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટમનો ૧૮૯૬ સુધીનો ભાગ આવરી લે 
છે. આ પરિયોજના ૧૯-૦૫-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૭-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ 
છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અશોક મોઢવાડીયા (જૂનાગઢ), કે. જે. ઠાકર (અ�
 ��રેલી)  અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર.



-સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to