મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૨)" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૪ હેઠળ ગોવર્ધનરામ ત્રિપાઠીના લિખિત 
નવલકથા "સરસ્વતીચંદ્ર ભાગ ૩"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.



ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથા ઘણી પ્રચલીત બની છે. તેને આધારે ફિલમ તથા ટીવી 
ધારાવાહિક પણ બની છે.



ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ 
નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Saraswati_Chandra_Part_3.pdf



આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to