મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૪)" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
પૂર્ણતાને આરે છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૬૬ હેઠળ નંદશંકર મહેતા લિખિત પ્રાચીન 
નવલકથા "કરણ ઘેલો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

        

ગુજરાતના છેલ્લા રજપુત કરણ વાઘેલાના જીવનને આવરી લેતી આ નવલકથા સૌ પ્રથમ ૧૮૬૬માં 
પ્રસિદ્ધ થઈ હતી અને  તેને ગુજરાતી ભાષાની પહેલી નવલકથા માનવામાં આવે છે આ 
નવલકથાનું અંગ્રેજી ભાષાંતર ૨૦૧૫માં થયેલું છે. 

        

ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ  
નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 

                

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Karanghelo.pdf

        

આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to