મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "કરણઘેલો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે 
છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૬૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત ન્યાયકથા "લાલકિલાનો 
મુકદ્દમો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

        

૧૯૪૫ના બીજા વિશ્વ યુદ્ધમાં ભારતની આઝાદ હિંદ સેનાની હાર પછી ચલેલા ઐતિહાસિક 
મુકદ્દમાની તવારીખ આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે. 

        

ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ  
નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Lal_Killano_Mukaddamo.pdf

        

આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to