મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "બે દેશ દીપક" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને 
આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૭૧ હેઠળ ન્હાનાલાલ રચિત રાસ સંગ્રહ કથા 'ન્હાના 
ન્હાના રાસ - ભાગ ૩'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.



આ અગાઉ આ પુસ્તક શ્રેણીની ભાગ ૧ અને ૨ સ્રોત પર ઉપલબ્ધ છે.



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.





આભાર,



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to