મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર દિવાન શાકેરરામ દલપતરામ, રચિત 
રમૂજીકથા "ઘાશીરામ કોટવાલ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૩-૦૩-૨૦૧૬ 
ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૩-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), પૃથ્વી વલ્લભ અને સુશાંત (મુંબઈ)એ ભાગ 
લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત 
આપના સહભાગની સરાહના કરે છે



આ ગ્રંથ મૂળ મરાઠીમાં મોરુબા કાન્હોજી નામના તે સમયના મુંબઈની સ્મોલ કોઝ કોર્ટના 
જજે લખ્યો હતો તેનું દિવાન શાકેરરામે ગુજરાતી અનુવાદ કર્યો હતો જે છેક ઈ.સ. 
૧૮૬૫માં પ્રસિદ્ધ થયો હતો.



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: 
https://gu.wikisource.org/wiki/%E0%AA%98%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2





આભાર.



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to