મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી કૃત "સોરઠી 
બહારવટીયા - ભાગ પહેલો"ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૬ ના 
દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વોમ(જુનાગઢ) 
અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર 
ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

આ પુસ્તક મધ્ય યુગમાં બહારવટીયાઓના જીવન અને તે સમયના સમાજજીવનનો ચિતાર આપે છે.  



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%80_%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B



        

આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to