મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલકથા "શોભના"
ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૬-૦૮-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને
૦૨-૧૦-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા
બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
ઈ. સ. ૧૯૫૨મઆં રચાયેલું આ પુસ્તક સ્વતંત્રતા સંગ્રામકાળમાં સમાંતર વિકસતી
સામ્યવાદી વિચાર ધારા આસપાસ વણેલી પ્રેમકથા તે સમયના ગુજરાતી યુવા જીવનનો સુંદર
ચિતાર આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AD%E0%AA%A8%E0%AA%BE
આભાર.
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu