મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા "હ્રદયવિભૂતિ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૨-૦૩-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://gu.wikisource.org/wiki/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%BF આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
