મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પત્રલાલસા" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે. આ 
સાથે પરિયોજના ક્રમાંક ૯૭ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "નિરંજન" ને સ્રોત 
પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ .



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Niranjan_by_Jhaverchand_Meghani_2003_edition_(originally_published_in_1936).pdf



આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to