મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ  રચિત નવલકથા 
"નિરંજન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૨૮-૦૭-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ 
અને ૦૨-૦૯-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંત રાઠોડ 
(હિંમત નગર) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને 
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to