મિત્રો,



સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી કૃષ્ણલાલ ઝવેરી સંપાદિત ગઝલ 
સંગ્રહ "ગુજરાતની ગઝલો" (પૂર્ણ)ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના 
૨૪-૦૮-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૯-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંત રાઠોડ 
(હિંમત નગર) વ્યોમ (જુનાગઢ), શ્રુતિ શાહ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના 
સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની 
સરાહના કરે છે



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to