મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સાસુવહુની લઢાઈ" ની ભૂલશુદ્ધિનું પૂર્ણ થયું છે. 
 આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૧ હેઠળ  શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત જીવન ચરિત્ર  
"પુરાતન જ્યોત"   ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Puratan_Jyot.pdf



આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to