મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પ્રતિમાઓ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૩ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ "યુગવંદના" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Yugavandana.pdf આભાર સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
