મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ડાહ્યાભાઈ દેરાસરી રચિત વિવેચન 
"સાઠીના સાહિત્યનું દિગ્દર્શન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના 
૨૦-૦૩-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૪-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), વિક્રમ વજીર 
(બનાસકાંઠા), જયેશ ગોહેલ (અમદાવાદ), પ્રકાશ કોરટ(સુરત), સઈદ શેખ(અમદાવાદ), અનંત 
રાઠોડ (હિંમત નગર) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ 
કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: w.wiki/3GD



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to