મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી રચિત
ચરિત્રકથા "કલાપી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૨-૦૪-૨૦૧૯ ના
દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), ડૉ. દીપકભાઈ ભટ્ટ
(અમદાવાદ), અનંત રાઠોડ (હિંમત નગર), જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ
ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/3ov
આભાર.
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu