મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર  ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ  રચિત 
વિવેચન "ગુજરાતી નાટ્યવિવેચન"  ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના 
૨૮-૦૫-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૬-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમત 
નગર), સઈદ શેખ (અમદાવાદ),  ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) 
એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ 
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/5Dh





આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to