મિત્રો,


આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૧૫મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ 
કરવાવામાં આવ્યું છે.



ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા "વસુંધરાનાં વહાલાં દવલાં" ને શ્રી મોર્ડન ભટ્ટના 
ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત 
સરાહના કરે છે.



https://w.wiki/8P7



આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to