મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "લીલુડી ધરતી-૨" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૮ હેઠળ શ્રી ચુનિલાલ મડિયા રચિત નવલકથા "વ્યાજનો વારસ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. https://w.wiki/CTY આભાર સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
