મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાસચંદ્રિકા" નું અક્ષરાંકન ૯૮% જેટલું 
પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  
પરિયોજના ક્રમાંક ૪૩ હેઠળ  ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા સંગ્રહ  "તુલસી-ક્યારો" ને 
સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી 
(લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AB%80_%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B





આભાર.



સુશાંત સાવલા 

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to