મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "દિવાસ્વપ્ન" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને 
આરે છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૭૦ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત ચરિત્ર કથા "બે 
દેશ દીપક"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

        

સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લાજપતરાય ના જીવનનું આ પુસ્તકમાં સુંદર આલેખન છે.

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ  નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Be_Desh_Dipak.pdf

        

આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to