કેમ છો, મિત્રો?

ગુજરાતી વિકિપીડિયામાં હવે વિઝ્યુલ એડિટરને પ્રથમ પસંદગી અપાશે. આ ફેરફાર
વિશે વિગતે જાણવા
https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B#The_visual_editor_will_be_enabled_on_this_wiki_in_some_days
જોવા વિનંતી છે.

તમારી ટીપ્પણી, સૂચનો વગેરે ચોતરા પર આપી શકો છો.

આભાર.

-- 
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm, 0x1f1f}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to