મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર  શ્રી વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત 
નવલકથા   "કચ્છનો કાર્તિકેય" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના 
૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૩-૦૪-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), વિક્રમ વજીર 
(બનાસકાંઠા), જયેશ ગોહેલ (અમદાવાદ), પ્રકાશકોરટ(સુરત), સઈદ શેખ( અમદાવાદ), તરૂણ 
કોરટ (સુરત), સતિષચંદ્ર પટેલ(ભરૂચ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) , અનંત રાઠોડ 
(હિંમત નગર) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને 
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%AF



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to