મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "કચ્છનો કાર્તિકેય" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ 
થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૯ હેઠળ શ્રી ડાહ્યાભાઈ દેરાસરી રચિત પુસ્તક 
"સાઠીના સાહિત્યનું દિગ્દર્શન"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Sathina_Sahityanu_Digdarshan_(Eng._Literature_of_sixties)_by_Dahyabhai_Derasari.pdf





આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to