મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર  શ્રી સઈદ શેખ રચિત માહિતી પુસ્તિકા 
 "મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો"   ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ 
પરિયોજના ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૮-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ), 
જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને 
આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/4QQ





આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to