મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો" ની
ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૩ હેઠળ ડૉ દીપક
ભાનુશંકર ભટ્ટ રચિત પુસ્તિક "ગુજરાતી નાટ્યવિવેચન" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય
હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/4QP
આભાર
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu